વિન્ડસરમાં રાજવી પરિવારમાં પ્રથમવાર એવો સૌથી આધુનિક ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ યોજાયો
બ્રિટનના રોયલ ફેમિલીના સભ્ય પ્રિન્સ હેરીના અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ સાથે શનિવારે ધામધૂમથી શાહી લગ્ન યોજાયા હતા. વિંડસર કેસલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં આયોજીત ભવ્ય સમારોહમાં લગ્નગ્રંથિએ જોડાયા હતા. ક્વિન એલિઝાબેથ સહિત 600 મહેમાનો આ જાજરમાન શાહી લગ્નના સાક્ષી બન્યા હતા. મેગન પોતાના વચનમાં પતિની આજ્ઞા માનવાનો વાયદો ના કર્યો, જ્યારે પ્રિન્સ હેરીએ શાહી પરંપરાને તોડીને લગ્નની વિંટી પહેરી હતી. ચેપલના પગથિયા પર ત્યારબાદ મેગાને તેના પતિ હેરીને પૂછ્યું, ‘શું આપણે કિસ કરીશું?’ અને હેરીએ ‘હા’ના ઉદ્ગાર સાથે જ પોતાના હોઠ મેગાનના હોઠ સાથે ભીડી દીધા હતા.
![]() |
| પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ |
મર્કેલે બ્રિટિશ ડિઝાઈનર ક્લેયર વે કેલર દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ તેમજ ક્વિન્સ મેરી ડાયમંડથી સજ્જ ટિયારા પહેર્યું હતું. શાહી લગ્ન સંપન્ન થતા હવે બન્ને યુગલ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ કહેવાશે. તેમના દાદી મહારાણી એલિઝાબેથે આ ઉપાધિ આપી હતી.
![]() |
| શાહી પરિવાર રહ્યો હાજર |
પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્નનો ખર્ચ અંદાજે રૂ. 290 કરોડથી વધુ થયો હતો.
![]() |
| આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા |
ક્વીન એલિઝાબેઝ દ્વિતિય દ્વારા શનિવારા આપેલું આ ટાઈટલ અત્યાર સુધીમાં માત્ર પ્રિન્સ અગસ્તસને 1801માં મળ્યું હતું. તે જ્યોર્જ તૃતિય અને ક્વીન શાર્લોટના પુત્ર હતા. અગસ્તસે દાસ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને કેથલિક તેમજ યહૂદીઓના હકની વાત રજૂ કરવા કામ કર્યું હતું. બ્રિટનના શાહી પરિવારમાં પુરૂષને ડ્યુક, માર્કી, અર્લ, વિંકાટ અને બેરન જેવા ટાઈટલ આપવામાં આવે છે.
![]() |
| ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી |
આ ભવ્ય લગ્ન સમારંભમાં હોલિવૂડથી લઈને રમત જગતના લોકો સામેલ હતા. જાણીતી એન્કર ઓપરાહ વિનફ્રે, અભિનેતા જ્યોર્જ ક્લૂની, પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ, તેમની પત્ની વિક્ટોરિયા બેકહમ અને અભિનેતા સર એલ્ટન જ્હોન પણ સામેલ થયા હતા.
![]() |
| યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન |
આ શાહી લગ્નમાં મેગનના પિતા નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહી શક્યા નહતા.
![]() |
| લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી |
લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ રોયલ કપલ પરંપરા મુજબ બગીમાં બેસીને શહેર ભ્રમણ કરવા નિકળ્યું હતું.
![]() |
| બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર |
હેરી અને મેગનના લગ્ન પાછળ 293 કરોડ રૂપિયાથી વધુનો અધધધ ખર્ચ થયો હતો. લગ્નની શુભેચ્છા પાઠવવા માટે હજારો શુભચિંતકો પણ વિન્ડસર કેસલ ખાતે હાજર રહ્યા હતા.
શું તમે ક્યારેય કોઈ એવી મહિલા જોઈ છે કે જેની ઓફિસ અને ટેબલ પરસેક્સ ટોયઝની ભરમાર હોય? જોકે, આ વિચિત્ર વાત બ્રિટનમાં રહેતી કારા હ્વેલબેકના કેસમાં સાચી પડે છે. કારણકે, તે એક એવા રેર વ્યવસાય સાથેસંકળાયેલી છે કે જેમાં તેને પોતાના ઓફિસ
અવર્સ સેક્સ ટોય્ઝ સાથે જ વિતાવવાપડે છે.
કારા એક પ્રોફેશનલ સેક્સ ટોય ટેસ્ટર છે. તેનું કામ સેક્સ ટોય્ઝને ચકાસવાનું છેઅને તે તેની ચકાસણી કર્યા બાદ તેને મંજૂરીની મ્હોર મારે ત્યારબાદ જ સેક્સ ટોયબજારમાં વેચાણ માટે મુકાય છે. ડેલી મેલના એક અહેવાલ અનુસાર, પોતાના આકામ દરમિયાન કારાને મહિનામાં 15વાર ઓર્ગેઝમનો અનુભવ થાય છે અને તેનેતેના માટે વર્ષે 27 હજાર ડોલર એટલે કે, 16 લાખ રૂપિયા જેટલું વેતન મળે છે. તે દર સપ્તાહે સાત કલાક સેક્સ ટોય ચેક કરવામાં વિતાવે છે.
કારાને બે બાળકો પણ છે અને તે સેક્સ ટોય્ઝ પર બ્લોગ પણ લખે છે. તેનું મુખ્યકામ સેક્સ ટોયની કુશળતા તપાસવાનું છે. સેક્સ ટોય બનાવનારી કંપનીઓ તેનીપાસે પોતાની પ્રોડક્ટ ચેક કરાવે છે. તેની ઓફિસમાં દરેક સમયે 2000 સેક્સ ટોય ઉપલબ્ધ હોય છે. તેને પોતાનું કામ ખુબ જ પસંદ છે.
કારાનું કહેવું છે કે, તે કયું સેક્સ ટોય સસ્તું પડશે અને કયું સેક્સ ટોય સર્વોત્તમ છે તે સારી રીતે જાણે છે.

અમદાવાદના ગૌપ્રેમી વિજય પરસાણાએ પોતાની રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પૂનમ નામની ગાયને મૉડલ બનાવીને તૈયાર કર્યું કૅલેન્ડર
સેવા સંસ્થાએ બનાવેલી મહિલાઓ માટેની હંસિબાની પ્રોડક્ટ્સની ફિલ્મ કિંગ ખાને તેના ફેસબુક-પેજ પર લૉન્ચ કરી જેને ૫.૭ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા